કૃષ્ણ અને એમની ભક્તિ હંમેશા મને કરવી ગમી છે, નાના હતા ત્યારે એમના બાલ્ય જીવન ની સીરીયલ ને હવે એમના જીવન ચરિત્ર એ મને એમને follow કરવા પ્રેર્યો છે. બપોર ના ભોજન સમયે મિત્રો સાથે કૃષ્ણ ને એમની લીલાઓ હંમેશા favorite વિષય રહ્યો છે ને રાત્રે ભોજન સમયે TV પર એમની સીરીયલ..થોડા સમય પેલા મેં "ગીતા" સમજવાનો પ્રયાસ કર્યો તો પણ એવું લાગ્યું કે એવું કોઈ સરળ માધ્યમ મળે જે ગીતા બહુ સરળ સબ્દો માં સમજાવે તો મજા પડી જાય..
આજ કાલ Imagine TV પર "દ્વારકાધીશ" નામે નવી સાપ્તાહિક ચાલુ થઇ છે ને એ લોકો ખરેખર ખુબજ સરસ રીતે કૃષ્ણ ને એમના જીવન ને સરળ રીતે સમજાવે છે.. એમની પત્ની એ એમને પૂછેલું.. " તમે કહો છો કે તમે હંમેસા ધર્મ ની સાથે રહો છો .. પણ ધર્મ છે શું.. ?", કૃષ્ણ એ બહુ સરળ સબ્દો માં સમજાવેલું .. " જીવન એ એક અગાધ સમુદ્ર છે ને એમાં દરેક લોકો પોત પોતાની હોળી લઇ કિનારે( મુક્તિ ) પોહ્ચવાનો પ્રયાસ કરે છે.. પણ કોઈની હોળી વ્યવસ્થિત નથી ને એમાં કોઈ ને કોઈ ખામી છે.. આ કિનારે પોચવાની હોળ માં બે પ્રકાર ના માણસો હોય છે. એક એ જે એમની હાલક ડાલક નૈયા ને મારા હવાલે છોડી પોતાનું કામ કરે છે.. મારા માં અગાધ શ્રદ્ધા રાખે છે કે કૃષ્ણ અમારી જોડે છે.. ને બીજા એ જે પહેલાથીજ માની લેછે કે અમે તો કિનારે પોચવાના જ નથી પણ બીજા કોઈને પણ નહિ પોચવા દઈએ.. આમાં જે પહેલા પ્રકાર ના માણસો જે કરે છે એ ધર્મ છે"
જય હો દ્વારકાધીશ.. જય શ્રી કૃષ્ણ...
nike lebron 16
ReplyDeleteair max 95
westbrook shoes
longchamp bags
yeezy boost 700
nike air max 90
yeezy
timberland outlet
polo ralph lauren
golden goose sneakers
nike lebron 16
ReplyDeleteair max 95
westbrook shoes
longchamp bags
yeezy boost 700
nike air max 90
yeezy
timberland outlet
polo ralph lauren
golden goose sneakers
high quality replica handbags aaa replica bags aaa replica bags
ReplyDeletenavigate to this websitetry this out Sourcetake a look at the site here my companytry this web-site
ReplyDeletereplica bags china free shipping gucci fake i8r57k0o01 replica bags manila replica bags in dubai replica hermes bags h9u80i1q90 zeal replica bags reviews Learn More b7p02l7y53 replica designer bags replica bags in gaffar market
ReplyDelete